SuviShouts Home

ઈઝરાયલ પર ઈરાનના ભીષણ મિસાઇલ હુમલા, ડિફેન્સ સિસ્ટમ નિષ્ફળ, તેલ અવીવમાં તબાહી

Gujarat Samachar 1 min read

(IMAGE - IANS)Tel Aviv Missile Attack: ઈઝરાયલ અને ઈરાન વચ્ચેનો સંઘર્ષ હવે અત્યંત ભયાનક વળાંક પર પહોંચ્યો છે. મંગળવારે ઈરાને ઈઝરાયલના આર્થિક કેન્દ્ર ગણાતા તેલ અવીવ સહિતના અનેક શહેરો પર એકસાથે અનેક મિસાઇલ છોડી હતી, જેના કારણે સમગ્ર દેશમાં ખતરાની સાયરનો ગુંજી ઉઠી હતી.

Sourced from Gujarat Samachar

Read full article on Gujarat Samachar →