ઈરાન યુદ્ધ વચ્ચે લેબેનૉનમાં વર્ષો જૂની ઇચ્છા પૂરી કરવાની તૈયારીમાં ઈઝરાયલ? ચારે તરફથી હુમલા શરૂ
AI IMAGEIran America War : મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા ભીષણ યુદ્ધ વચ્ચે ઈઝરાયલના નાણામંત્રી બેઝાલેલ સ્મોટ્રિચે એક અત્યંત વિવાદાસ્પદ અને મોટું નિવેદન આપ્યું છે. સ્મોટ્રિચે જણાવ્યું છે કે ઈઝરાયલે પોતાની સત્તાવાર સરહદ હવે લેબેનૉનની લિટાની નદી સુધી લંબાવવી જોઈએ.
Sourced from Gujarat Samachar
Read full article on Gujarat Samachar →