SuviShouts ഹോം

મુખ્ય ચૂંટણી કમિશનર વિરુદ્ધ વિપક્ષના 7 આરોપ:જ્ઞાનેશ કુમારને હટાવવાની માંગણી કરતી નોટિસમાં દાવો - સરકારના ઈશારે ચાલે છે, SIRથી મતાધિકાર છીનવી લીધો

Divya Bhaskar 2 മിനിറ്റ് വായിക്കുക

મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારને હટાવવા માટે સંસદમાં વિપક્ષના સાંસદોએ નોટિસ આપી છે. લોકસભા-રાજ્યસભામાં લાવવામાં આવેલી નોટિસમાં CEC પર 7 આરોપો લગાવવામાં આવ્યા છે. એવું કહેવામાં આવ્યું છે કે તેઓ સરકારના ઇશારે કામ કરે છે. વિપક્ષનો આરોપ છે કે જ્ઞાનેશ કુમારે SIR દ્વારા લોકોના મતદાનના અધિકાર છીનવી લીધા છે. નોટિસમાં તેમની નિમણૂક પર પણ સવાલો ઉઠાવવામાં આવ્યા છે. 12 માર્ચે સંસદના બંને ગૃહોમાં જમા કરવામાં આવેલી નોટિસમાં CEC વિરુદ્ધ સાબિત દુર્વ્યવહારના આધારે તેમને હટાવવાની માંગ કરવામાં...

ഉറവിടം: Divya Bhaskar

Divya Bhaskar ൽ മുഴുവൻ ലേഖനം വായിക്കുക →