SuviShouts ഹോം
ഇന്ത്യ

સુપ્રીમ કોર્ટ બિલ્ડિંગ પર રાષ્ટ્રીય પ્રતીક લગાવવાની માગ, અરજી ફગાવી:CJI એ કહ્યું- આ મામલો ન્યાયિક નથી, વહીવટી સ્તરે વિચારણાનો વિષય

Divya Bhaskar 3 മിനിറ്റ് വായിക്കുക

સુપ્રીમ કોર્ટે સોમવારે સુપ્રીમ કોર્ટની બિલ્ડિંગના ગુંબજ પર રાષ્ટ્રીય પ્રતીક લગાવવાની માગ કરતી અરજી ફગાવી દીધી. કોર્ટે કહ્યું કે આ મામલો ન્યાયિક નહીં, પરંતુ વહીવટી સ્તરે વિચારણાનો વિષય છે. આ અરજી બદ્રવાડા વેણુગોપાલ દ્વારા દાખલ કરવામાં આવી હતી. ચીફ જસ્ટિસ સૂર્યકાંતની અધ્યક્ષતામાં જસ્ટિસ જોયમાલ્યા બાગચી અને જસ્ટિસ વિપુલ પંચોલીની બેન્ચે અરજી પર સુનાવણી કરી. CJIએ સુનાવણી દરમિયાન કહ્યું કે સુપ્રીમ કોર્ટની નવી બિલ્ડિંગ બની રહી છે અને આ મુદ્દા પર તે સમયે વિચારણા કરી શકાય છે. અરજદારે હા...

ഉറവിടം: Divya Bhaskar

Divya Bhaskar ൽ മുഴുവൻ ലേഖനം വായിക്കുക →