SuviShouts ਹੋਮ

ટ્રમ્પે કહ્યું- ઈરાન ન્યુક્લિયર હથિયાર નહીં રાખવા પર સહમત થયું:અમે યુદ્ધ જીતી લીધું છે, અમેરિકી વિમાન તેહરાન ઉપર ઉડી રહ્યા છે

Divya Bhaskar 3 ਮਿੰਟ ਪੜ੍ਹੋ

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે મંગળવારે કહ્યું કે ઈરાને ન્યુક્લિયર હથિયાર નહીં રાખવા પર સહમતી દર્શાવી છે. વ્હાઇટ હાઉસમાં મીડિયા સાથે વાત કરતા ટ્રમ્પે કહ્યું કે બંને દેશો વચ્ચે વાતચીત ચાલી રહી છે અને ઈરાન સમજૂતી કરવા માંગે છે. તેમણે કહ્યું કે અમારી પહેલી શરત એ જ છે કે ઈરાન ન્યુક્લિયર હથિયાર નહીં બનાવે, જેના પર સહમતી બની ગઈ છે. ટ્રમ્પે દાવો કર્યો કે અમેરિકાએ યુદ્ધ જીતી લીધું છે. તેમણે કહ્યું કે ઈરાનની નેવી, એરફોર્સ અને રડાર સિસ્ટમ કામ કરી રહી નથી. અમેરિકી વિમાન તેહરાન ઉપર ઉડી...

ਸਰੋਤ: Divya Bhaskar

Divya Bhaskar ਤੇ ਪੂਰਾ ਲੇਖ ਪੜ੍ਹੋ →