SuviShouts ਹੋਮ

રાંધણ ગેસનો વિકલ્પ બનશે ઇથેનોલ:સરકાર ખાસ ઇથેનોલ-ચૂલા બનાવી રહી છે; LPGની અછત દૂર કરવા માટે નિર્ણય

Divya Bhaskar 3 ਮਿੰਟ ਪੜ੍ਹੋ

ભારતમાં હવે રાંધણ ગેસ (LPG) પરની નિર્ભરતા ઘટાડવા માટે ઇથેનોલનો ઉપયોગ કરવાની તૈયારી ચાલી રહી છે. સરકાર ઇથેનોલ આધારિત કુકિંગ સ્ટોવ (ચૂલા) બનાવવા પર કામ કરી રહી છે. મંગળવારે ફૂડ એન્ડ પબ્લિક ડિસ્ટ્રિબ્યુશન સેક્રેટરી સંજીવ ચોપરાએ દિલ્હીમાં આયોજિત એક કાર્યક્રમમાં આ માહિતી આપી. તેમણે જણાવ્યું કે ઇથેનોલ ફક્ત વાહનો માટે જ નહીં, પરંતુ હવે ઘરોની રસોઈ માટે પણ એક સુરક્ષિત અને સસ્તો વિકલ્પ બની શકે છે. પશ્ચિમ એશિયામાં તણાવથી LPGની અછત વધી સંજીવ ચોપરાએ જણાવ્યું કે હાલના દિવસોમાં પશ્ચિમ એશિયાઈ...

ਸਰੋਤ: Divya Bhaskar

Divya Bhaskar ਤੇ ਪੂਰਾ ਲੇਖ ਪੜ੍ਹੋ →