SuviShouts హోమ్

હું અને નવા આયતુલ્લા સાથે મળીને હોર્મુઝ ચલાવીશું', ટ્રમ્પનો યુટર્ન કે નવી ચાલ? જાણો શું છે અસલી ખેલ

Gujarat Samachar 1 నిమిషాలు చదవండి

Iran America War Update : વૈશ્વિક રાજનીતિમાં પરિસ્થિતિ અત્યંત ઝડપથી બદલાઈ રહી છે. માત્ર 40 કલાક પહેલા ઈરાનને નકશામાંથી મિટાવી દેવાની ધમકી આપનાર અમેરિકી રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ હવે ઈરાન સાથે વાતચીત અને શાંતિની વાતો કરી રહ્યા છે. જોકે, ઈરાને આવી કોઈ પણ વાતચીતનો સ્પષ્ટ ઈન્કાર કર્યો છે. સોમવારે ઈરાન પરના હુમલામાં 5 દિવસના વિરામ બાદ ટ્રમ્પે દાવો કર્યો છે કે અમેરિકા અને ઈરાન વચ્ચે ઘણા મોટા મુદ્દાઓ પર સહમતી બની છે.નવા અયાતુલ્લાહ સાથે મંત્રણાનો ટ્રમ્પનો દાવો

మూలం: Gujarat Samachar

Gujarat Samachar లో పూర్తి వ్యాసం చదవండి →