SuviShouts హోమ్
రాజకీయాలు

BIG NEWS: ડોનાલ્ડ ટ્રમ્પ અને PM મોદી વચ્ચે ટેલિફોનિક વાતચીત, મિડલ ઈસ્ટની સ્થિતિ અને હોર્મુઝ મુદ્દે ચર્ચા

Gujarat Samachar 1 నిమిషాలు చదవండి

Donald Trump spoke PM Modi: મધ્ય પૂર્વમાં તણાવ વચ્ચે અમેરિકાના રાષ્ટ્ર પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી વચ્ચે ફોનમાં વાતચીત થઈ છે. જેમાં ખાસ કરીને 'સ્ટ્રેટ ઑફ હોર્મુઝ'ને ખુલ્લુ રાખવાના મહત્ત્વ પર ભારતે ભાર મૂક્યો છે. મહત્ત્વનું છે કે 28 ફેબ્રુઆરી 2026ના રોજ શરૂ થયેલા અમેરિકા અને ઈરાન યુદ્ધ વચ્ચે પ્રથમ વખત PM મોદી અને ટ્રમ્પ વચ્ચે ફોનમાં વાતચીત થઈ છે. 

మూలం: Gujarat Samachar

Gujarat Samachar లో పూర్తి వ్యాసం చదవండి →