SuviShouts హోమ్
సాంకేతిక

પેટ્રોલમાં 20 નહીં 30 ટકા ઈથેનોલ ભેળવવું જોઈએ, ડિઝલમાં પણ શરૂ કરો બ્લેન્ડિંગ: AIDAનો ગડકરીને પત્ર

Gujarat Samachar 1 నిమిషాలు చదవండి

AI IMAGEEthanol Blending : દુનિયામાં વધી રહેલા તણાવ અને મોંઘા થઈ રહેલા તેલ વચ્ચે ભારત પોતાની ઊર્જા સુરક્ષા (Energy Security) મજબૂત કરવા માટે એથેનોલ પર મોટું ફોકસ કરી રહ્યું છે. ઓલ ઇન્ડિયા ડિસ્ટિલર્સ ઍસોસિએશન(AIDA)એ કેન્દ્રીય મંત્રી નિતિન ગડકરીને પત્ર લખીને પેટ્રોલમાં એથેનોલનું પ્રમાણ 20%થી વધારીને 30% (E30) કરવાની અને ફ્લેક્સ ફ્યુઅલ વાહનો પર ભાર મૂકવાની માંગ કરી છે.

మూలం: Gujarat Samachar

Gujarat Samachar లో పూర్తి వ్యాసం చదవండి →