વારાણસીમાં શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીએ સોમવારે ચતુરંગિણી સેના બનાવવાની જાહેરાત કરી. તેમણે કહ્યું- ચતુરંગિણી સેનામાં 2 લાખ 18 હજાર 700 સૈનિકો હશે. તેમાં દેશભરમાંથી લોકો ભરતી થશે. તેમણે જણાવ્યું- આ સેના ગૌરક્ષા, ધર્મ રક્ષા, શાસ્ત્ર રક્ષા અને મંદિર રક્ષાનું કાર્ય કરશે. તેમનો ડ્રેસ પીળો હશે. હાથમાં પરશુ હશે. અવિમુક્તેશ્વરાનંદે ચતુરંગિણી સેના બનાવવા માટે શ્રીશંકરાચાર્ય ચતુરંગિણી સભાની રચના કરી છે. તેમાં 27 સભ્યો હશે. તેના અધ્યક્ષ તેઓ પોતે હશે. શંકરાચાર્યે પોતાની સેન...
શંકરાચાર્ય 2.18 લાખ સૈનિકોની ચતુરંગિણી સેના બનાવશે:કાશીમાં કહ્યું- સેના ગાય, ધર્મ-શાસ્ત્ર અને મંદિરની રક્ષા કરશે; પહેલા રોકશે, ટોકશે પછી ઠોકશે
स्रोत: Divya Bhaskar
AI अनुवादित सारांश
टिप्पणियाँ (0)
लॉग इन करें बातचीत में शामिल होने के लिए।
अभी तक कोई टिप्पणी नहीं। पहली टिप्पणी करें!
संबंधित समाचार
મોર્નિંગ ન્યૂઝ બ્રીફ:યુદ્ધ વચ્ચે ટ્રમ્પે મોદીને ફોન કર્યો; IPL પહેલાં RCB અને RRની જંગી ડીલ, ગુજરાતના પેટ્રોલપંપો પર સ્થિતિ સામાન્ય
નમસ્તે, ગઈકાલના મુખ્ય સમાચાર યુદ્ધ વચ્ચે પહેલીવાર વડાપ્રધાન મોદી અને ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે થયેલી વાતચીત...
I-PAC રેડમાં દખલ, સુપ્રીમ કોર્ટે મમતાને પૂછ્યું:કેન્દ્રમાં તમારી સરકાર હોત તો શું કરત; ED અધિકારીઓને પણ પોતાના અધિકાર છે
સુપ્રીમ કોર્ટે પશ્ચિમ બંગાળમાં I-PACની ઓફિસમાં પ્રવર્તન નિર્દેશાલય (ED)ની રેડના મામલે સુનાવણી કરી. કોર...
ટ્રમ્પે કહ્યું- ઈરાન ન્યુક્લિયર હથિયાર નહીં રાખવા પર સહમત થયું:અમે યુદ્ધ જીતી લીધું છે, અમેરિકી વિમાન તેહરાન ઉપર ઉડી રહ્યા છે
અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે મંગળવારે કહ્યું કે ઈરાને ન્યુક્લિયર હથિયાર નહીં રાખવા પર સહમતી દર્શ...
સોનિયા ગાંધીની તબિયત લથડી:દિલ્હીની સર ગંગારામ હોસ્પિટલમાં દાખલ, રાહુલ-પ્રિયંકા સાથે રહ્યા
પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીની મંગળવારે તબિયત બગડી હતી, જેના પગલે તેમને દિલ્હીની સર ગંગારામ હોસ...
RR બાદ RCB 16,700 કરોડમાં વેચાઈ, IPLના ઈતિહાસની સૌથી મોંઘી ફ્રેન્ચાઈઝી બની
Royal Challengers Bangalore Sold: IPLની સૌથી ચર્ચિત ટીમોમાંની એક અને ડિફેન્ડિંગ ચેમ્પિયન રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB)...
Divya Bhaskar से और