હરીશ રાણાએ મંગળવારે દિલ્હી AIIMSમાં અંતિમ શ્વાસ લીધા. PTIએ સૂત્રોને ટાંકીને તેની પુષ્ટિ કરી છે. 31 વર્ષના હરીશ 13 વર્ષથી કોમામાં હતા. સુપ્રીમ કોર્ટે 11 માર્ચે ઇચ્છામૃત્યુની મંજૂરી આપી હતી. આ દેશનો પહેલો કિસ્સો છે, જેમાં કોઈને ઇચ્છામૃત્યુ આપવામાં આવ્યું છે. 14 માર્ચે હરીશને દિલ્હી AIIMSમાં શિફ્ટ કરવામાં આવ્યા હતા. AIIMS પ્રશાસને 16 માર્ચે હરીશ રાણાની ફીડિંગ ટ્યુબ હટાવી દીધી હતી. AIIMSમાં હરીશને પેસિવ યુથેનેશિયા આપવામાં આવ્યું. એનો અર્થ એ થાય છે કે કોઈ ગંભીર રીતે બીમાર દર્દીને જી...
દેશમાં પહેલી વખત ઈચ્છામૃત્યુ મેળવનાર હરીશ રાણાએ લીધા અંતિમ શ્વાસ:13 વર્ષથી કોમામાં હતા, સુપ્રીમ કોર્ટે 13 દિવસ પહેલા આપી હતી મંજૂરી
ஆதாரம்: Divya Bhaskar
AI மொழிபெயர்ப்பு சுருக்கம்
கருத்துகள் (0)
உள்நுழைக உரையாடலில் பங்கேற்க.
இன்னும் கருத்துகள் இல்லை. முதல் கருத்து தெரிவிக்கவும்!
தொடர்புடைய செய்திகள்
મોર્નિંગ ન્યૂઝ બ્રીફ:યુદ્ધ વચ્ચે ટ્રમ્પે મોદીને ફોન કર્યો; IPL પહેલાં RCB અને RRની જંગી ડીલ, ગુજરાતના પેટ્રોલપંપો પર સ્થિતિ સામાન્ય
નમસ્તે, ગઈકાલના મુખ્ય સમાચાર યુદ્ધ વચ્ચે પહેલીવાર વડાપ્રધાન મોદી અને ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે થયેલી વાતચીત...
I-PAC રેડમાં દખલ, સુપ્રીમ કોર્ટે મમતાને પૂછ્યું:કેન્દ્રમાં તમારી સરકાર હોત તો શું કરત; ED અધિકારીઓને પણ પોતાના અધિકાર છે
સુપ્રીમ કોર્ટે પશ્ચિમ બંગાળમાં I-PACની ઓફિસમાં પ્રવર્તન નિર્દેશાલય (ED)ની રેડના મામલે સુનાવણી કરી. કોર...
ટ્રમ્પે કહ્યું- ઈરાન ન્યુક્લિયર હથિયાર નહીં રાખવા પર સહમત થયું:અમે યુદ્ધ જીતી લીધું છે, અમેરિકી વિમાન તેહરાન ઉપર ઉડી રહ્યા છે
અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે મંગળવારે કહ્યું કે ઈરાને ન્યુક્લિયર હથિયાર નહીં રાખવા પર સહમતી દર્શ...
સોનિયા ગાંધીની તબિયત લથડી:દિલ્હીની સર ગંગારામ હોસ્પિટલમાં દાખલ, રાહુલ-પ્રિયંકા સાથે રહ્યા
પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીની મંગળવારે તબિયત બગડી હતી, જેના પગલે તેમને દિલ્હીની સર ગંગારામ હોસ...
RR બાદ RCB 16,700 કરોડમાં વેચાઈ, IPLના ઈતિહાસની સૌથી મોંઘી ફ્રેન્ચાઈઝી બની
Royal Challengers Bangalore Sold: IPLની સૌથી ચર્ચિત ટીમોમાંની એક અને ડિફેન્ડિંગ ચેમ્પિયન રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB)...
Divya Bhaskar இலிருந்து மேலும்