Iran America War Update : મિડિલ ઈસ્ટમાં ચાલી રહેલા યુદ્ધને રોકવા માટે હવે દુનિયાના અનેક મોટા દેશો પડદા પાછળ સક્રિય થયા છે. એક વરિષ્ઠ રાજદ્વારીના જણાવ્યા અનુસાર, અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની તાજેતરની શાંતિ જાહેરાત પહેલા ઓમાન અને તુર્કિયે દ્વારા સૌથી વધુ ગુપ્ત વાતચીત કરવામાં આવી હતી. બ્લૂમબર્ગના અહેવાલ મુજબ, ઓમાન અગાઉ પણ અનેક વખત મધ્યસ્થીની ભૂમિકા ભજવી ચૂક્યું છે અને આ વખતે પણ તેણે બંને વિરોધી પક્ષોને વાતચીત માટે તૈયાર કરવામાં મહત્વની ભૂમિકા ભજવી છે.ભારતની પણ મહત્વપૂર્ણ ભુમિકાઓમાન અને...