Indian Railway New Refund Slabs: ભારતીય રેલવેએ મુસાફરો માટે મોટા ફેરફારોની જાહેરાત કરી છે. હવે ટ્રેન ઉપડવાના આઠ કલાક પહેલા ટિકિટ કેન્સલ કરાવવા પર કોઈ જ રિફંડ મળશે નહીં. આ સાથે જ બોર્ડિંગ પોઇન્ટ બદલવા અને ક્લાસ અપગ્રેડ કરવાની નવી સુવિધાઓ પણ આપવામાં આવી છે. ટિકિટિંગ પ્રક્રિયાને વધુ સરળ, પારદર્શક અને સુરક્ષિત બનાવવામાં આવી છે, જેનો સીધો લાભ સામાન્ય મુસાફરોને મળશે.1થી 15 એપ્રિલ 2026ની વચ્ચે લાગુ થશે નવો નિયમ