Donald Trump spoke PM Modi: મધ્ય પૂર્વમાં તણાવ વચ્ચે અમેરિકાના રાષ્ટ્ર પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી વચ્ચે ફોનમાં વાતચીત થઈ છે. જેમાં ખાસ કરીને 'સ્ટ્રેટ ઑફ હોર્મુઝ'ને ખુલ્લુ રાખવાના મહત્ત્વ પર ભારતે ભાર મૂક્યો છે. મહત્ત્વનું છે કે 28 ફેબ્રુઆરી 2026ના રોજ શરૂ થયેલા અમેરિકા અને ઈરાન યુદ્ધ વચ્ચે પ્રથમ વખત PM મોદી અને ટ્રમ્પ વચ્ચે ફોનમાં વાતચીત થઈ છે.
BIG NEWS: ડોનાલ્ડ ટ્રમ્પ અને PM મોદી વચ્ચે ટેલિફોનિક વાતચીત, મિડલ ઈસ્ટની સ્થિતિ અને હોર્મુઝ મુદ્દે ચર્ચા
Sourced from Gujarat Samachar
AI translated summary
Comments (0)
Log in to join the conversation.
No comments yet. Be the first to comment!
Related News
‘ભારતની વિદેશ નીતિ હવે PM મોદીની વ્યક્તિગત નીતિ બની ગઈ’, રાહુલ ગાંધીએ સરકારની વ્યૂહનીતિ પર ઉઠાવ્યા સવાલ
Rahul Gandhi on PM Modi : અમેરિકા-ઈઝરાયલ અને ઈરાન વચ્ચે છેલ્લા 25 દિવસથી ભયંકર યુદ્ધ ચાલી રહ્યું છે. હવે આ દેશો એકબીજાના...
મિડલ ઈસ્ટ યુદ્ધ લાંબુ ખેંચાયું તો ગંભીર દુષ્પરિણામ આવશે: રાજ્યસભામાં PM મોદીનું સંબોધન
PM Modi Live in Rajysabha : પીએમ મોદીએ જણાવ્યું હતું કે, જો આ યુદ્ધ ચાલુ રહેશે, તો તેના ગંભીર પરિણામો આવશે. તેમણે કહ્યું...
હિન્દુ, શીખ કે બૌદ્ધ સિવાયના ધર્મ અપનાવનારાને SC-ST ઍક્ટનો લાભ ન મળી શકે: સુપ્રીમ કોર્ટ
Supreme Court SC Status Ruling: સુપ્રીમ કોર્ટે ધર્મ પરિવર્તનના મામલે એક ઐતિહાસિક અને મહત્ત્વનો ચુકાદો આપતાં સ્પષ્ટ કર્યુ...
કેજરીવાલે કહ્યું- મોદી વડાપ્રધાન તરીકે 2026 પૂરું નહીં કરી શકે:મોદી અને શાહનું સામ્રાજ્ય ખતમ થવાનું છે, લોકપ્રિયતા પાતાળલોકમાં પહોંચી
દિલ્હીના પૂર્વ સીએમ અને AAPના પ્રમુખ અરવિંદ કેજરીવાલે સોમવારે કહ્યું કે નરેન્દ્ર મોદી વડાપ્રધાન તરીકે...
CPI(M)નો આરોપ- ચૂંટણી પંચના દસ્તાવેજ પર BJPની સીલ:પાર્ટીએ કહ્યું- આ નિષ્પક્ષતા પર સવાલ; આયોગની સ્પષ્ટતા- આ ક્લેરિકલ ભૂલ
ચૂંટણી પંચના એક દસ્તાવેજ પર BJPની સીલ લાગેલી મળી છે. CPI (M) કેરળે તેને ચૂંટણી સંસ્થાઓની નિષ્પક્ષતા મા...
More from Gujarat Samachar
RR બાદ RCB 16,700 કરોડમાં વેચાઈ, IPLના ઈતિહાસની સૌથી મોંઘી ફ્રેન્ચાઈઝી બની
BIG NEWS: યુનિફોર્મ સિવિલ કોડ બિલ ગુજરાત વિધાનસભામાં પસાર, UCC લાવનાર ઉત્તરાખંડ બાદ બીજું રાજ્ય
8 કલાક પહેલા ટિકિટ રદ કરવા પર નહીં મળે રિફંડ... ભારતીય રેલવેએ બદલ્યા કેન્સલેશન્સના નિયમો